Quantcast
Channel: Grah Nakshatra – chitralekha
Browsing all 118 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

શું કહ્યું…ભગવાન પણ રત્ન ધારણ કરે છે?

આપણે જાણીએ છીએ કે ગ્રહોના રત્નો, પૌરાણિક સમયથી લોકચાહના પામેલા છે. ગ્રહોને રજૂ કરતા રત્નો થકી, મનુષ્યને જે-તે ગ્રહની દિવ્યઊર્જાનો સ્પર્શ થાય છે. આપણા આદ્ય આચાર્યો અને ઋષિ મુનિઓએ આકાશના ગ્રહોની ઊર્જાને...

View Article



Image may be NSFW.
Clik here to view.

ગ્રહોના સરળ ઉપાયોની અજબ દુનિયા…

ગ્રહોની દુનિયા અજીબ છે, ભાગ્ય જાણવું અતિશય કપરું કાર્ય છે. જો જ્યોતિષી બધું જાણી લે તો એ વિધાતાની સમકક્ષ થઇ જાય? માટે સંપૂર્ણ જાણવું પણ શક્ય નથી. જ્યોતિષી માત્ર પોતાના જ્ઞાન અને અનુભવને આધારે જાતકને...

View Article

Image may be NSFW.
Clik here to view.

કુંભલગ્નમાં જન્મ ભાગ્યશાળી કે કર્મયોગી? ઉદિત લગ્નનો જીવન પર પ્રભાવ

ભારતીયજ્યોતિષઅને તેમાંય પારાશારીના સિદ્ધાંત મુજબ, જન્મલગ્ન એટલે કે જન્મ સમયે ઉદિત રાશિનું મહત્વ અનેકગણું છે. જન્મલગ્નને આધારે જ બીજા ગ્રહો પોતાનો શુભ કે અશુભ પ્રભાવ આપે છે. જન્મલગ્ન જો શુભ ગ્રહની...

View Article

Image may be NSFW.
Clik here to view.

જ્યોતિષનો ઉપયોગ આયુર્વેદમાં થઇ શકે?

આયુર્વેદ અને જ્યોતિષ બંને પ્રાચીન ભારતનો મહામુલો વારસો છે.આયુર્વેદ અને જ્યોતિષ બંનેને સગી બહેનો પણ કહી શકાય. બંને જ્ઞાનગંગા વેદ આદી શાસ્ત્રોમાંથી જ વહી નીકળી છે. જ્યોતિષ માનવીના જીવનના અદ્રશ્ય ભાગો પર...

View Article

Image may be NSFW.
Clik here to view.

મારી સાચી જન્મરાશિ કઈ કહેવાય? કુંડળીની કે નામની?

જ્યોતિષી જોષ જોવા બેસે એટલે ઘણા પ્રશ્નો હંમેશા પુછાય છે જેમ કે, મારે પ્રેમ વિવાહ થશે કે એરેન્જડ (શેઠ સાહેબ પ્રમાણે અરેંજટ)? કન્યા કઈ દિશામાંથી મળશે? મારું મકાન પશ્ચિમના દરવાજાવાળું છે, તે સારું કે...

View Article


Image may be NSFW.
Clik here to view.

ઉચ્ચના અને સ્વગૃહી ગ્રહો એટલે સફળતા? એક અનોખી જન્મકુંડળીનો અનુભવ

જ્યોતિષનું અધ્યયન કરતા કરતા ઘણીવાર આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ બનતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર સમજવું સહેલું છે, પરંતુ તેને પચાવવું અઘરું છે. જન્મકુંડળી જોવા જઈએ ત્યારે પહેલી નજરે સાવ સામાન્ય લાગતા ગ્રહોએ...

View Article

Image may be NSFW.
Clik here to view.

બેમિસાલ સંબંધોની સફળતા અને નિષ્ફળતા જ્યોતિષની દ્રષ્ટિએ

જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ હોય છે, ત્યારે તેમનો સંબંધ ક્યારે કયો વળાંક લેશે તે કહેવું અશક્ય હોય છે, પરંતુ તે જરૂર કહી શકાય કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધનો આધાર તેમના વિચારો અને રસના વિષયો પર નભે છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

રાહુનું રાશિ પરિવર્તન: મિથુનમાં પ્રવેશ સાથે બારેય રાશિઓનું ફળકથન

છાયાગ્રહ રાહુ મિથુન રાશિમાં તારીખ ૦૭ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રવેશ કરશે અને તેની બરાબર સામે છેડે રહેલ છાયાગ્રહ કેતુગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કર્ક રાશિમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રહેશે, રાહુ એક રાશિમાં...

View Article


Image may be NSFW.
Clik here to view.

બિઝનેસનો સોદો-મુલાકાત સફળ હતી કે નહીં? જ્યોતિષીય પ્રકાશ…

આપણે મોટે ભાગે જ્યોતિષને લગ્ન અને નોકરીના પ્રશ્નો પુરતું સીમિત કરી દીધું છે. જ્યોતિષીનો મહત્વનો સમય લગ્નના મુહુર્ત આપવામાંઅને મંગળ દોષના નિવારણમાં જ જાય છે. આધ્યાત્મિક ઉન્નતી કે શાંતિ કે પુણ્યકર્મ માટે...

View Article


Image may be NSFW.
Clik here to view.

સંબંધોનું જ્યોતિષ: ગ્રહોની ગુરુચાવી

આકાશના ગ્રહો મહત્વના છે પરંતુ આ ગ્રહો જીવનમાં અનેક રૂપે આપણી આસપાસ પણ છે જ. જેમ કે, ચંદ્રએ માતા સ્વરૂપે જીવનમાં હોય છે. માતાપોતાના બાળકને રાત્રે વહાલથી શરણ આપે છે, ચંદ્રનીચાંદનીમાં પણ સમગ્ર સૃષ્ટિ...

View Article

Image may be NSFW.
Clik here to view.

રત્નો-ઉપરત્નોની શક્તિઓનું રહસ્ય બતાવતો પ્રયોગ

મનુષ્યના જીવનની શરૂઆત નાભિમાં પ્રાણ આવવાથી થાય છે. તેનું શરીર પાંચ મહાભૂતનું બનેલું છે. પરંતુ શરીરને માત્ર આ વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ અને જળ જ ચલાવે છે તેવું નથી. ખરેખર તો પાંચ મહાભૂત બાકીના અદ્રશ્ય...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભારતદેશના યુદ્ધ અને ગ્રહોના સંજોગ એકનજરે

ભારત જયારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ત્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭એ આઝાદીની પળે વૃષભ લગ્ન હતું. આ વૃષભ લગ્નમાં અનેક યોગો થાય છે. જ્યોતિષની ભાષામાં વૃષભ લગ્નને ખુબ જ નસીબવંતુ કહેવાય છે, ગુરુ-ચંદ્રને છોડીને...

View Article

Image may be NSFW.
Clik here to view.

લગ્ન મોડે થવામાં જાતકનો સ્વભાવ મહત્વનો, જાણો રાશિઓની ખાસિયતો

તમારી રાશિ તમારા વિષે બિલકુલ સાચું ચિત્ર રજૂ કરે છે. પશ્ચિમના જ્યોતિષી સૂર્યની રાશિને મહત્વની ગણે છે, જયારે ભારતીય જ્યોતિષીઓ ચંદ્રની રાશિને મહત્વની ગણે છે. ચંદ્રએ મનને રજૂ કરે છે, આત્મા (સૂર્ય) પોતે...

View Article


Image may be NSFW.
Clik here to view.

દિન અને માસના શુભાશુભ જાણવાની વિસરાઈ ગયેલી સચોટ નક્ષત્ર પદ્ધતિ

જ્યોતિષની મૂળ પદ્ધતિ જે ભારતમાં વિકાસ પામી હતી તે નક્ષત્ર આધારિત જ્યોતિષ પદ્ધતિ હતી. રાશિઓનું ચલણ બાદમાં આવ્યું હતું. જ્યોતિષના જૂના ગ્રંથોમાં તથા જ્યોતિષના જાણકાર મૂળ લેખકો નક્ષત્રને ખૂબ મહત્વ આપતા...

View Article

Image may be NSFW.
Clik here to view.

દુનિયામાં સૌથી વધુ નીકળતા લોટરી નંબર અને અંકશાસ્ત્ર

ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્રના પરિણામ ઘણીવાર ખૂબ આશ્ચર્યજનક હોય છે. જો તમે સજાગ રહીને નિરીક્ષણ કરતાં રહેશો તો તમારા જીવનની કહાની અમુક અંકો અને સરવાળાની આસપાસ ફર્યા કરતી હશે. ૮ શનિનો અંક છે એટલે ખરાબ...

View Article


Image may be NSFW.
Clik here to view.

મોક્ષ અને આત્મસાધનાના દિવસો અને ચંદ્રની ગતિ

મનુષ્યનું સામાજિક, માનસિક અને શારીરિક જીવન ગ્રહોના આધારે વણાયેલું છે. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે જ આપણા મોટા ભાગના તહેવાર અને સામાજિક પ્રસંગની વ્યવસ્થા થયેલી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આપણું...

View Article

Image may be NSFW.
Clik here to view.

કર્મ અને નસીબના લેખાંજોખાં: જન્મકુંડળી બોલે છે..

જ્યોતિષ ખરેખર જોઈએ તો આધ્યાત્મિક વિષય છે, જ્યોતિષમાં તર્ક સાથે શ્રદ્ધા જોવા મળશે. ગણિત સાથે કથાઓ જોવા મળશે, ભૂગોળ અને ખગોળ સાથે સામાજિક રીતરિવાજ પણ જાણવા મળશે. જ્યોતિષમાં સાયકોલોજી સાથે કુદરતને...

View Article


Image may be NSFW.
Clik here to view.

મનની શાંતિ માટે: રાશિઓ ગ્રહો અને તેમના મંત્ર

મંત્ર મનને મુશ્કેલીથી તારવાનું કાર્ય કરે છે. આપણું સૂક્ષ્મ જગત મનના રહસ્યોની અંદર રહેલું છે. મનની અંદર મનુષ્યની માન્યતાઓ રહેલી છે, મનુષ્ય તેના અનુભવ અને અભ્યાસને આધારે તે માન્યતાઓ સાથે મોટો થાય છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

ફાઈનલ મેચ અને અંકશાસ્ત્રનું રહસ્ય

ગણિત વગર દુનિયા ચાલી શકે તેમ નથી, ગણિત છે તો જ સંસારમાં એક વ્યવસ્થા બની રહે છે. અંક દરેક મનુષ્યના જીવનથી લઈને સમગ્ર સંસારમાં પોતાનો પ્રભાવ બતાવે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ અમે અનેક પ્રયોગ કરીને એ...

View Article

Image may be NSFW.
Clik here to view.

મુહુર્તશાસ્ત્રનો કમાલ: ઘર એવું જે રહે અ-ક્ષય અને અ-ક્ષર…

કહેવાય છે કે સારું મુહુર્ત, સો દોષ ટાળી દે છે. બીજાઅર્થમાં સારી ઘડીએ કરેલું મુહુર્ત કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરે છે. સિદ્ધપુરનો રુદ્રમાળ આજે પણ જેમ બન્યો હતો તેમ જ ઉભો છે. સેંકડો જૈન દેરાસર છે, જેઓ...

View Article
Browsing all 118 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>
<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596344.js" async> </script>