Quantcast
Channel: Grah Nakshatra – chitralekha
Browsing all 118 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

તત્કાળ પ્રશ્નવિદ્યા: અસામાન્ય પ્રશ્નના જવાબ મેળવવાની સરળ ચાવીઓ

જ્યોતિષશાસ્ત્ર પ્રશ્ન ઉપર નભતું શાસ્ત્ર છે, પ્રશ્ન હોય તો આ શાસ્ત્ર દ્વારા પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. પ્રશ્ન ના હોય અથવા પ્રશ્ન સામાન્ય બુદ્ધિથી જાણી શકાય એમ હોય તો જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરવાની જરૂર...

View Article



Image may be NSFW.
Clik here to view.

સુખશાંતિની પ્રાપ્તિ કરાવતા હોમહવનના અજાણ્યાં રહસ્ય

આજકાલ માણસને સતત પ્રસિદ્ધિ અને પૈસા પાછળ દોડતો જોઈએ છીએ. આર્થિક બાબતો બધી બાબતોનું જાણે કેન્દ્ર બની ગયું છે. જયારે માણસને રોગ થાય છે, જીવનદીપ ડગમગે છે ત્યારે તેને બાધા અને ધાર્મિક સ્થાનો યાદ આવે છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

અનેક રહસ્યોવાળો, પ્રભાવશાળી યંત્ર: પંદરીયો યંત્ર

મંત્ર, યંત્ર અને તંત્ર ત્રણેય ઊંડા અને ગહન વિષયો છે. એવું કહેવાય છે કે આ શાસ્ત્રોની શરૂઆત છે પણ તેનો અંતિમ પડાવ મળવો મુશ્કેલ છે, અને સામાન્ય મનુષ્ય માટે તો આ મહાસાગરમાં અંજલિ જેટલું પણ મળી જાય તો તેનો...

View Article

Image may be NSFW.
Clik here to view.

શત્રુભાવમાં રહેલ ગ્રહનું ફળ અને કષ્ટનિવારણ

જન્મકુંડળીમાં છઠ્ઠું સ્થાન ખાડાનું સ્થાન કહેવાય છે, આ સ્થાન અશુભ સ્થાન છે. તેનો માલિક ગ્રહ પણ શત્રુ ગ્રહની જેમ વર્તે છે. છઠ્ઠાં ભાવે બેઠેલ ગ્રહ કાયમ અશુભ ફળ જ આપે તેવું બનતું નથી પણ આ ગ્રહ કઈ રીતે...

View Article

Image may be NSFW.
Clik here to view.

ગુરુ, શનિ અને જન્મનક્ષત્રનું મહત્વ

ગુરુ અને શનિ બંને મોટા ગ્રહો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા શનિ અને સૂર્ય બે જ ગ્રહો આપણાં ગ્રહમંડળમાં હતા. કાળક્રમે શનિદેવનો પ્રભાવ વધતો ગયો અને કોઈ પણ નાનો ગ્રહ કે આકાશી પદાર્થને શનિદેવ પોતાની તરફ...

View Article


Image may be NSFW.
Clik here to view.

કુંભ અને મીન રાશિ વિશે જાણ્યુંઅજાણ્યું

અગાઉ મેષથી મકર રાશિના જાતકો વિષે અને આ રાશિઓની ખાસિયતો વિષે અગાઉના અંકોમાં લખાયું છે.કુંભ અને મીન બંને રાશિચક્રમાં છેલ્લે આવતી રાશિઓ છે. કુંભ રાશિના ગુણો ખૂબ વધુ છે, તો મીન રાશિ બધી રાશિઓથી સવાઈ છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

ગુરુનું રાશિ પરિવર્તન, વૃશ્ચિકમાં આવી લાવશે બદલાવ

આગામી ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ની સાંજે ગુરુ ગ્રહનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થશે. ગુરુ, શનિ, રાહુ અને કેતુ આ ચારેય મોટા ગ્રહો અને પ્રમાણમાં ધીમી ચાલના હોઈ, તેમનુંરાશિ પરિવર્તન અને રાશિના ભોગકાળ, દેશ અને દુનિયામાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

ધન, વિદ્વતા અને સત્તા આપતા ગ્રહયોગો

જ્યોતિષમાં અનુભવ અને અવલોકનનું ખૂબ મહત્વ છે. વૈદ્યની જેમ જ્યોતિષી પણ જેટલો જૂનો હોય એટલો વધારે જાણકાર અને હોશિયાર. અનેક કુંડળીઓ તપસ્યા પછી તમને ઘણાં એવા તારણ મળે છે, કે માત્ર અમુક ગ્રહ યુતિઓ-પ્રતિયુતિઓ...

View Article


Image may be NSFW.
Clik here to view.

ટેરો દ્વારા ભવિષ્યના દ્વાર ખોલતાં અજાણ્યાં રહસ્યો

ટેરો કાર્ડ્સથી આજે બધા પરિચિત છે. ટેરો કાર્ડ્સમાં ૭૮ પત્તાં છે. તેમાં મુખ્ય બાવીસ પત્તાંમાં નવ ગ્રહો અને બાર રાશિઓનો સમાવેશ કરાયો છે. ૭૮માંથીબાવીસ મુખ્ય પત્તા કાઢીનાખીએ તો ૫૪ પત્તા બચે, આ ૫૪ પત્તામાં...

View Article


Image may be NSFW.
Clik here to view.

શુકન અને અપશુકન સાથે જોડાયેલી કેટલીક વાયકાઓ

શુકન-અપશુકન, લગભગ બધાંને થતાં હોય છે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્વ ખુબ વધી જાય છે. બિલાડી આડી ઉતરે તો સારા કામમાં વિઘ્ન...

View Article

Image may be NSFW.
Clik here to view.

સૂર્ય અને શનિનો કેન્દ્રયોગ રાજકીય શીર્ષાસનનો યોગ?

આજકાલ ગ્રહો કઈ બરાબર નથી ચાલી રહ્યાં? ચારેતરફ રોજ કોઈને કોઈ મોટી તકલીફ સાંભળ્યા કરીએ છીએ. સૂર્ય અને શનિ બે કટ્ટર શત્રુ ગ્રહો, એકબીજા સામે આવે અથવા કેન્દ્ર યોગ રચે ત્યારે એ મહત્વનો મહિનો અચૂક રીતે એ...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમારા જીવનમાં કયો અંક પ્રભાવી છે? ૧ કે ૯?

કોઈ એક અંક જન્મથી તમારા પર પ્રભાવી છે, આ અંક તમારી કુદરતી શક્તિઓ અને ક્ષમતાને રજૂ કરે છે. જો આ અંકને વધુ બારીકાઈથી ચકાસવામાં આવે તો આ અંક તમારા જીવનના લક્ષ્યાંક અને કર્મ પર પ્રકાશ પાડી શકે છે. જગતમાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

મકાન કોના નામે કરવું? જ્યોતિષીય માર્ગદર્શન…

સાંસારિક જીવન જીવતા માણસને સાચી શાંતિ અને નિરાંતનો અનુભવ તેના ઘરમાંસ્વજનોની સાથે જ થઇ શકે. ગમે તેટલા જીગરજાન મિત્રો હોય પણ લોહીનો સંબંધ એટલે લોહીનો સંબંધ. મકાનએ ઘર બનીને રહે તે જરૂરી છે. ઘર સાથે તેની...

View Article


Image may be NSFW.
Clik here to view.

સુનહુ ભારત ભાવિ: સૂર્ય અને શનિનો કેન્દ્ર યોગ અને શેરબજારની સ્થિતિ

સ્વવતંત્ર ભારતની કુંડળી મુજબભારતના જન્મે શનિની દશા ચાલી રહી હતી. પરંતુ શનિ વૃષભ લગ્નમાં યોગકારક હોઈ, તેની દશામાં દેશમાં સ્થિરતા રહી, તે લગભગ ૧૯૬૫માં પૂર્ણ થઇ. ૧૯૬૫ પછીના વર્ષોમાં તુરંત દશા બદલાતા એટલે...

View Article

Image may be NSFW.
Clik here to view.

કન્યાની જન્મકુંડળીમાં મંગળની સ્થિતિથી લગ્નજીવનના સુખદુઃખ

મનુષ્યનું જીવન તેનું ઘર, તેના ધંધારોજગાર અને તેના લગ્નજીવનના ત્રણ મહત્વના આધારસ્તંભ પર રહેલું છે. આ ત્રણેયની સાપેક્ષે તે પોતે ક્યાં છે અને કઈ રીતે વર્તે છે, તેને આધારે તેના જીવનનું સુખદુઃખ નક્કી થતું...

View Article


Image may be NSFW.
Clik here to view.

પુષ્ય નક્ષત્ર તેમજ ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહુર્ત જાણો અહી…

દીપાવલી સંવત ૨૦૭૪-૨૦૭૫;ઈ.સ.૨૦૧૮ના શુભ મુહુર્ત લક્ષ્મી પૂજન, ચોપડા ખરીદવાના મુહુર્ત: દીપાવલી સંવત ૨૦૭૪-૨૦૭૫;ઈ.સ.૨૦૧૮ના મોટા તહેવારો, ધનતેરસ, દિવાળી, બેસતું વર્ષ અને લાભ પાંચમના દિવસોના શુભ મુહુર્તની...

View Article

Image may be NSFW.
Clik here to view.

વિક્રમ સંવત ૨૦૭૫નું વાર્ષિક રાશિ ભવિષ્યઃ

ગોચરના ગ્રહો વિક્રમ સંવત 2075ના વર્ષમાં દરેક રાશિ માટે કંઇને કંઇ લઈને આવ્યાં છે. ત્યારે અમારા માનવંતા દર્શકો માટે chitralekha.com દ્વારા યંગ એન્ડ ટેલેન્ટેડ જ્યોતિષજ્ઞાતા નીરવ રંજન, કે જેમની આ કોલમ આપ...

View Article


Image may be NSFW.
Clik here to view.

મારે કઈ રાશિ સાથે બનશે? કઈ રાશિ મદદરૂપ થશે?

જન્મકુંડળીમાં ચંદ્રએ તમારું મન પ્રદર્શિત કરે છે. ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ, તમારી જન્મરાશિ થઇ. રાશિઓના ગુણ અને તેમની લાક્ષણિકતાઓ માનવીના મન દ્વારા પ્રગટ થાય છે. રાશિઓ મુખ્યત્વે ત્રણ સ્વભાવ અને ચાર...

View Article

Image may be NSFW.
Clik here to view.

જન્મકુંડળીમાં માત્ર સ્થાનને આધારે સૂર્યદેવનો વિશિષ્ટ ફળાદેશ

આપણે જાણીએ છીએ કે સૂર્ય અને શનિ બંને ‘આકરા’ગ્રહો છે. સૂર્યને ક્રૂર ગ્રહ ગણ્યો છે, તો શનિને સૌથી  વધુ બળવાન પાપગ્રહ ગણ્યો છે. જે કુંડળીમાં શનિ શત્રુ બને, ત્યાં શનિ દ્વારા થનારું અનિષ્ટ ફળ લગભગ ૯૦ ટકા...

View Article

Image may be NSFW.
Clik here to view.

વિવિધ ઋતુઓમાં જન્મેલાઓનું ફળકથન

જ્યોતિષ એટલે કુદરત અને માનવના સંબંધનું લેખાજોખું, કુદરત અને મનુષ્ય ભિન્ન નથી. જે આકાશમાં છે તે જ પૃથ્વી પર છે, અને પૃથ્વી પર છે તે જ મનુષ્યના શરીરમાં છે. ઉનાળામાં જે શાક આવે છે, તેની ગુણવત્તા શિયાળામાં...

View Article
Browsing all 118 articles
Browse latest View live